કેન્દ્ર દ્વારા જયંતિ પ્રસાદને IBBI ના પૂર્ણકાલીન સદસ્ય બનાવાયા.

  • 1986ની બેચના Indian Audit & Accounts Services ના જયંતિ કુમારને Insolvency and Bankruptcy Board of India (IBBI) ના પૂર્ણ સદસ્ય તરીકે પાંચ વર્ષ માટે નિમાયા છે. 
  • તેઓની આ નિયુક્તિ કેન્દ્રના કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. 
  • અગાઉ તેઓ માનવ સંસાધન અને આંતરરાષ્ટ્રીય સંબંધોના Deputy Comptroller & Auditor General પણ રહી ચૂક્યા છે.
Mr. Jayanti Prasad appointed as Whole Time Member of IBBI

Post a Comment

Previous Post Next Post