દ્રૌપદી મુર્મૂ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

  • તેઓ હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સ્થાન લેશે જેઓનો કાર્યકાળ 24 જુલાઇના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. 
  • તેણી પ્રતિભાદેવીસિંહ પાટિલ બાદ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ તેમજ પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનશે.
  • તેઓને રાષ્ટ્રપતિ પદના શપથ 25મી જુલાઇના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન. વી. રમન્ના લેવડાવશે. 
  • દ્રૌપદી મુર્મૂ મૂળ ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદાપોસી ગામના છે. 
  • અગાઉ તેણી વર્ષ 2015 થી 2021 સુધી ઝારખંડ રાજ્યની રાજ્યપાલ પણ રહી ચૂકી છે.
droupadi murmu

Post a Comment

Previous Post Next Post