જેવલિન થ્રોઅર અન્નુ રાની સતત બીજીવાર વર્લ્ડ એથ્લેટિક્સની ફાઇનલમાં પહોંચી.

  • આ સિદ્ધિ તેણીએ ક્વૉલિફિકેશન રાઉન્ડના ગ્રૂપ-બીમાં 59.60 મીટર થ્રો કરીને મેળવી છે. 
  • તેણીનો વ્યક્તિગત શ્રેષ્ઠ રેકોર્ડ એશિયન ગેમ્સમાં 63.24 મીટરનો છે જેના માટે તેણીને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 
  • વર્લ્ડ એથ્લેટિક્સની આ સ્પર્ધામાં ટોપ પર ડાયમંડ લીગ 2022ની ચેમ્પિયન જાપાનની હારુકા કિતાગુચિ રહી હતી જેણે 64.32 મીટર થ્રો કર્યો હતો.
World Athletics Championships

Post a Comment

Previous Post Next Post