પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં ભારત 10 મેડલ સાથે ટોપ પર રહ્યું.

  • મ્યુનિખ ખાતે યોજાયેલ પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં છેલ્લા દિવસે ભારતના સિંહરાજ અધાનાએ બે ગોલ્ડ જીત્યા હતા. 
  • આ સાથે ભારતે 6 ગોલ્ડ, 3 સિલ્વર અને 1 બ્રોન્ઝ એમ કુલ 10 મેડલ જીતીને આ સ્પર્ધામાં ટોપનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. 
  • ભારતનું આ ટૂર્નામેન્ટમાં પોતાના ઇતિહાસનું શ્રેષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Munich Para Shooting World Cup 2022

Post a Comment

Previous Post Next Post