ભારતીય મહિલા ક્રિકેટના વિકેટકીપર કરુણા જૈનએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી નિવૃત્તિ જાહેર કરી.

  • તેણીએ વર્ષ 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.
  • તેણીએ ભારત તરફથી 5 ટેસ્ટ, 44 વનડે અને 9 T20 રમી છે.
  • કરુણા જૈન તેના ODI ડેબ્યૂમાં વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 68 રન બનાવ્યા હતા અને ડેબ્યૂમાં જ અડધી સદી ફટકારનારી પાંચમી ભારતીય મહિલા બની હતી.
Cricketer Karuna Jain announces retirement from all forms of cricket

Post a Comment

Previous Post Next Post