યુરો કપમાં એક સાથે 8 ગોલ કરનાર ઈંગ્લેન્ડ પ્રથમ ટીમ બની.

  • ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ ફૂટબોલની 'વિમેન્સ યુરોપિયન ચેમ્પિયશિપ' માં ઇંગ્લેન્ડની ટીમે નોર્વેને પરાજય આપ્યો.
  • આ મેચમાં 8 ગોલ કરી તે મેન્સ ને વિમેન્સ બને ટીમોમાં એક જ મેચમાં 8 ગોલ કરનાર પ્રથમ ટીમ બની.
  • આ સાથે યજમાન ઇંગ્લેન્ડ ટીમ ક્વાટર ફાઇનલમાં પહોંચનારી પણ પ્રથમ ટીમ બની છે.
Women's Football

Post a Comment

Previous Post Next Post