DRDO અને સેનાએ લેસર-ગાઈડેડ એન્ટી-ટેન્ક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.

  • મહારાષ્ટ્રમાં આર્મર્ડ કોર્પ્સ સેન્ટર સ્કૂલ, અહેમદનગરના સહયોગથી સ્વદેશી બનાવટની  મિસાઈલે બે અલગ-અલગ રેન્જમાંથી ચોક્કસાઈથી નિશાન સાધતા સફળતાપૂર્વક નિશાન સાધ્યું.
  • લેસર-ગાઇડેડ એન્ટિ-ટેન્ક મિસાઇલ ઉચ્ચ કેલિબરની ટેન્ક વિરોધી દારૂગોળો સાથે ફીટ કરવામાં આવ્યો છે. જે બખ્તરબંધ વાહનોને સુરક્ષા પ્રદાન કરશે.
  • આ મિસાઈલને મલ્ટી-પ્લેટફોર્મ લોન્ચ કરવાની ક્ષમતા સાથે વિકસાવવામાં આવી છે.
DRDO successfully test-fires indigenous laser-guided Anti Tank missiles

Post a Comment

Previous Post Next Post