યુએસ સેનેટે ફિનલેન્ડ અને સ્વીડનને નાટોમાં જોડાવાના પ્રસ્તાવને મંજૂરી આપી.

  • નાટોમાં જોડાવાના આ બંને દેશોના પ્રસ્તાવની મંજૂરી માટે 2/3 ની જરૂર હતી. 
  • આ પ્રસ્તાવને 95 સાંસદોનું સમર્થન મળ્યું હતું.
U.S. Senate approves Finland and Sweden for membership into NATO

Post a Comment

Previous Post Next Post