કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં "Data Protection Bill 2021" પાછું ખેંચવામાં આવ્યું.

  • આ બિલ 11 ડિસેમ્બર, 2019 ના રોજ ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું.  
  • ત્યારબાદ તેને બંને ગૃહોની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યો હતો.  
  • સમિતિનો અહેવાલ 16 ડિસેમ્બર 2021ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.
  • આ બિલમાં લોકોના વ્યક્તિગત ડેટાના ઉપયોગ અને પ્રવાહને વર્ગીકૃત કરવા ઉપરાંત, ડેટા પ્રોટેક્શન બિલમાં વ્યક્તિગત ડેટાની પ્રક્રિયાને લગતા વ્યક્તિગત અધિકારોનું રક્ષણ કરવાનો પણ પ્રસ્તાવ રજૂ કરવામા આવ્યો છે.
  • આ ઉપરાંત, ડેટા પ્રોસેસિંગ એકમોની જવાબદારી નક્કી કરવા અને અનધિકૃત ઉપયોગના કિસ્સામાં લેવામાં આવતા પગલાંનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
Government withdraws Data Protection Bill, 2021

Post a Comment

Previous Post Next Post