HomeCurrent Affairs અમેરિકન આર્યા વાલ્વેકર મિસ ઈન્ડિયા યુએસએ 2022નો ખિતાબ જીતી. byTeam RIJADEJA.com -August 08, 2022 0 તેણી અમેરિકાના વર્જિનિયાની વતની છે.18 વર્ષની આર્યાએ ન્યૂ જર્સીમાં યોજાયેલી આ સ્પર્ધા જીતી છે. આ સ્પર્ધામાં સોમ્યા શર્માએ બીજુ અને સંજના ચેકુરીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. Tags: Current Affairs Gujarati World Facebook Twitter