COP - 27 ઈજિપ્તના શર્મ અલ-શેખમાં યોજાશે.

  • COP 27 મૂળરૂપે 8-20 નવેમ્બર 2021 દરમિયાન યોજાવાની હતી પરંતુ  COVID-19 મહામારીના કારણે તે યોજાયેલ નહોતી.
  • COP 27 નવેમ્બર 2022માં 7 થી 18 વચ્ચે યોજાશે.
  • સમિટની આ વર્ષની થીમ "લાઇફ:લાઇફ સ્ટાઇલ ફોર ધ એનવાયરોનમેન્ટ" રાખવામાં આવી છે.
  • COP 26  એ 2020ના નવેમ્બરમાં ગ્લાસગો ખાતે યોજાયેલ.
UN Climate Change Conference 2022 (UNFCCC COP 27)

Post a Comment

Previous Post Next Post