અમેરિકન કોર્ટ ઑફ અપીલમાં ભારતીય-અમેરિકન રૂપાલી દેસાઈની જજ તરીકે નિમણૂક.

  • અમેરિકન કોર્ટ ઑફ અપીલ નાઈન્થ સર્કિટમાં થયેલ જજ તરીકેની નિમણુક બાદ આ ક્આ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત થનાર દક્ષિણ એશિયાઈ મૂળની પ્રથમ જજ બન્યા.
  • અમેરિકન સેનેટમાં ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટીના 67 ધારાસભ્યોએ તેઓની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે 29 સભ્યોએ તેમની વિરુદ્ધમાં મતદાન કર્યું.
  • નવમી સર્કિટનું મુખ્ય મથક સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયામાં છે.  તે દેશની 13 અપીલ કોર્ટમાં સૌથી મોટી છે.
Indian-American Litigator Roopali H Desai

Post a Comment

Previous Post Next Post