- ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુલ 725 સાંસદોએ મતદાન કર્યું હતું જેમાંતેમને 528 મત મળ્યા જ્યારે વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વાને 180 મત મળ્યા હતા.
- તેઓ હાલના ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુનું સ્થાન લેશે.
- રાજસ્થાનમાંથી તેઓ બીજા ઉપરાષ્ટ્રપતિ છે. અગાઉ ભૈરવસિંહ શેખાવત 2002 થી 2007 સુધી ઉપરાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે.