ભારતીય સેના દ્વારા "સ્કાઈલાઇટ" કવાયત શરૂ કરવામાં આવી.

  • આર્મીએ હુમલાની સ્થિતિમાં તેની હાઈ-ટેક સેટેલાઈટ કોમ્યુનિકેશન સિસ્ટમ્સની ઓપરેશનલ તૈયારી અને મજબૂતાઈને ચકાસવા માટે "સ્કાઈલાઈટ" કોડનેમ નામની સમગ્ર ભારતની મોટી કવાયત હાથ ધરવામાં આવી.
  • સેના દ્વારા  25 થી 29 જુલાઇ દરમિયાન યોજાયેલ સ્કાયલાઇટ કવાયતમાં લદ્દાખથી આંદામાન અને નિકોબાર ટાપુઓ સુધી ફેલાયેલી તેની તમામ ઉપગ્રહ સંચાર સંપત્તિને સક્રિય કરવામાં આવી.
Indian Army conducts satellite communication exercise


Post a Comment

Previous Post Next Post