- તેનો ઉદ્દેશ્ય એનર્જી કન્ઝર્વેશન એક્ટ, 2001માં સુધારો કરવાનો છે.
- આ બિલ દ્વારા કેન્દ્ર ઊર્જા વપરાશ નિયમનકારી ધોરણો નક્કી કરશે.
- જેમાં વીજ ગ્રાહકોને તેમની ઊર્જા ખનિજ સ્ત્રોતોને બદલે અન્ય સ્ત્રોતોમાંથી મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
- તે સરકારને કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ નક્કી કરવાની સત્તા પણ આપે છે.