કેન્દ્રિય ગૃહમંત્રી એ સુરતના હજીરા ખાતે કૃભકોના બાયો-ઇથેનોલ પ્લાન્ટનું ખાતમુહુર્ત કર્યું.

  • કૃષકભારતી કો-ઓપ-લિમીટેડ કૃભકો દ્વારા 350 કરોડ રૂપિયાના ખર્ચે સ્થપાનાર બાયો- ઇથેનોલ પ્લાન્ટ દરરોજ અઢી લાખ લીટર બાયો ઇથેનોલ ઉત્પાદન કરવામાં આવશે.
  • સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને ઓર્ગેનીક ઉત્પાદનોની નિકાસ કરવા માટે બહુરાજય સહકારી મંડળી સ્થપાશે.
  • રાષ્ટ્રીય સ્તરની આ સંસ્થા ઓર્ગેનિક ઉત્પાદનોના વેચાણને નવું બળ આપશે.
Shri Amit Shah lays foundation stone of bio-ethanol project at Kribhco

Post a Comment

Previous Post Next Post