બિહાર સરકાર દ્વારા વિદ્યાર્થીઓ 'નો બેગ ડે' નિયમ અમલમાં મૂકશે.

  • આ નિયમ હેઠળઅઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત, વિદ્યાર્થીઓ ફક્ત લંચ બોક્સ સાથે શાળાઓમાં આવશે.  
  • તે દિવસ વ્યવહારુ અને પ્રાયોગિક બાબતો શીખવામાં આવશે.
  • આ નીતિનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ કરવાનો છે જે તેમના શિક્ષણ પર હકારાત્મક અસર કરી શકશે.
  • આ પહેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને અનુરૂપ છે અને તેને સરકારી અને ખાનગી બંને શાળાઓમાં લાગુ કરવામાં આવશે.
Bihar Govt to Introduce 'no-bag Day'

Post a Comment

Previous Post Next Post