- ટીમે નોર્વેના કેસ્પર રુડને 6-4 2-6 7-6(1) 6-3થી પરાજય આપ્યો.
- ATP વિશ્વ રેન્કિંગમાં ટોચ પર પહોચ્યો.
- આ જીત બાદ 2005 ફ્રેન્ચ ઓપન ચેમ્પિયનશિપમાં તેના જ દેશના રાફેલ નડાલ પછીનો સૌથી યુવા ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બન્યો.
- 1990માં પીટ સામ્પ્રાસ પછી યુએસ ઓપનનો સૌથી યુવા વિજેતા બન્યો.
