ઝારખંડમાં SC-ST, OBC માટે અનામત બેઠકોમાં 50% થી 77% કરવામાં આવી.

  • ઝારખંડ કેબિનેટે ઝારખંડમાં 1932ની ખાટિયા આધારિત સ્થાનિક નીતિની મંજૂરી અને  અનામત અધિનિયમ 2001 હેઠળ OBC, ST અને SC માટે અનામત વધારવાનો એમ 2 નિર્ણયો લેવામાં આવ્યા.  
  • આ બિલો વિધાનસભામાં પાસ થયા બાદ કેન્દ્ર સરકારને નવમી અનુસૂચિમાં સામેલ કરવા મોકલવામાં આવશે.
  • તે નવમી અનુસૂચિમાં સામેલ થયા પછી જ ઝારખંડમાં લાગુ થશે.
Jharkhand raises reservations for SC, ST, others to 77%

Post a Comment

Previous Post Next Post