- આ સેવા ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના GSAT-11 અને GSAT-29 સંચાર ઉપગ્રહોનો ઉપયોગ કરીને દૂરસ્થ સ્થળો સહિત સમગ્ર દેશમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ ઍક્સેસ પ્રદાન કરશે.
- 'High Throughput Satellite' (HTS) એ ઉચ્ચ ક્ષમતાનો સંચાર ઉપગ્રહ છે.
- HTS સેવા એક વર્ષ પહેલા પ્રાયોગિક ધોરણે દેશના ઉત્તરીય ભાગોમાં શરૂ કરવામાં આવી હતી જેમાં ઉત્તરીય લદ્દાખની ગલવાન ખીણના સરહદી વિસ્તારોનો સમાવેશ થાય છે.
- Hughes HTS સેવામાં GSAT-11 અને GSAT-19ના Ku બેન્ડ ટ્રાન્સપોન્ડરનો ઉપયોગ ઉચ્ચ બેન્ડવિડ્થ ડેટા ટ્રાન્સફર માટે કરવામાં આવશે.