ભારતના ડૉ. સ્વાતિ પીરામલને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન 'નાઈટ ઓફ ધ લીજન ઓફ ઓનર' થી સન્માનિત કરાયા.

  • તેઓને વેપાર અને ઉદ્યોગ, વિજ્ઞાન અને દવાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે આ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.
  • ફ્રાન્સ આ પહેલા પણ તેઓને તેના બીજા સર્વોચ્ચ સન્માન 'નાઈટ ઓફ ધ ઓર્ડર ઓફ મેરિટ' થી સન્માનિત કરી ચૂક્યું છે.
  • ડૉ. પીરામલ ભારતના અગ્રણી વૈજ્ઞાનિકો અને ઉદ્યોગપતિઓમાંના એક છે. 
  • તેઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા છે.  
  • તેણીએ નેતૃત્વની ભૂમિકામાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે ફ્રેમવર્ક અને નીતિઓ વિકસાવી છે.  
  • તેણીએ વડાપ્રધાનની ઈન્ડિયા બિઝનેસ એડવાઈઝરી કાઉન્સિલ અને સાયન્ટિફિક એડવાઈઝરી કાઉન્સિલના સભ્ય તરીકે પણ સેવા આપી છે.  
  • તેઓ હાલમાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ અને પબ્લિક હેલ્થમાં ડીનની સલાહકાર છે.
  • તેમણે હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાંથી માસ્ટર્સ ડિગ્રી અને મુંબઈ યુનિવર્સિટીમાંથી MBBSની ડિગ્રી મેળવી છે.
  • 1802 માં નેપોલિયન બોનાપાર્ટ દ્વારા લીજન ઓફ ઓનરની શરૂઆત કરવામાં આવી હતી.
  • આ પુરસ્કાર ફ્રેન્ચ રિપબ્લિક દ્વારા રાષ્ટ્રીયતા ઉપરાંત ફ્રાન્સની ઉત્કૃષ્ટ સેવા માટે આપવામાં આવતો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે.
  • ફ્રેન્ચ રિપબ્લિકના રાષ્ટ્રપતિ ગ્રાન્ડ માસ્ટર ઓફ ધ ઓર્ડર ઓફ ધ લીજન ઓફ ઓનર છે.
Dr Swati Piramal conferred with the French civilian honour

Post a Comment

Previous Post Next Post