ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH) દ્વારા આ વર્ષના હોકી એવોર્ડ્સ જાહેર કરવામાં આવ્યા.

  • હોકી ખેલાડી પીઆર શ્રીજેશ બેસ્ટ મેન્સ ગોલકીપર અને સવિતા પુનિયાને બેસ્ટ ફિમેલ ગોલકીપર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
  • શ્રીજેશને 39.9 મત અને સવિતા પુનિયાને 37.6 મત મળ્યા હતા.
  • શ્રીજેશ ગયા વર્ષે પણ બેસ્ટ ગોલકીપરનો એવોર્ડ મળ્યો હતો આમ 2 વર્ષ સતત એવોર્ડ મેળવનાર તે ત્રીજો ખેલાડી છે.
  • આ પહેલા આયરલેન્ડના ડેવિડ હર્ટને વર્ષ 2015 અને 2016માં  સતત 2 વાર અને બેલ્જિયમના વિન્સેન્ટ વિનાશને 2017, 18 ને 19 એમ સતત ત્રણવાર આ એવોર્ડ મળ્યો હતો.
  • આ એવોર્ડ મેળવનાર શ્રીજેશ ભારતનો આઠમો ખેલાડી બન્યો.
  • ઉપરાંત મહિલા શ્રેણીમાં સ્થાન પામનાર સવિતા 2014 થી આ એવોર્ડ શરૂ થયા બાદ સતત આ કેટેગરીમાં એવોર્ડ મેળવનાર ત્રીજી ખેલાડી બની.
International Hockey Federation award 2022

Post a Comment

Previous Post Next Post