પંકજ અડવાણીએ 25મું વર્લ્ડ બિલિયર્ડ્સ ટાઈટલ જીત્યું.

  • બિલિયર્ડ્સની ફાઇનલમાં તેણે ભારતના જ સૌરવ કોઠારીને 4-0થી હરાવીને આ ટાઇટલ જીત્યું. 
  • આ મેચમાં તેણે સતત પાંચમા વર્ષે પોતાના ટાઈટલને બચાવવા માટે 600 પોઈન્ટથી વધુ સ્કોર કર્યો.
  • આ જીત સાથે તેણે એક જ કેલેન્ડર વર્ષમાં પાંચ વાર ચેમ્પિયન બનવાનો રેકોર્ડ બનાવ્યો છે જેમાં નેશનલ ગેમ, એશિયન ગેમ અને વર્લ્ડ ચેમ્પિયશિપ જીતી ગોલ્ડન ટાર્ગેટ પૂર્ણ કર્યો.
  • આ મેચ 2019માં યોજનાર હતી પરંતુ કોવિડ મહામારીના કારણે બંધ રહી હતી.
  • પંકજ અડવાણીએ છેલ્લે કતારમાં યોજાયેલ IBSF 6-રેડ સ્નૂકર વર્લ્ડ કપ જીત્યો હતો.
Pankaj Advani wins gold medal

Post a Comment

Previous Post Next Post