ક્રિકેટર એમ.એસ.ધોની દ્વારા ભારતમાં બનેલા 'ડ્રોની’ કેમેરા ડ્રોન લોન્ચ કરવામાં આવ્યું.

  • આ સિવાય અન્ય ડ્રોન 'કિસાન ડ્રોન' પણ લોન્ચ કરવામાં આવ્યું.
  • આ ડ્રોનનું નિર્માણ ગરુડ એરોસ્પેસ દ્વારા કરવામાં આવ્યું.
  • આ બને ડ્રોનનો ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં કરવામાં આવશે.
  • ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની ગરુડ એરોસ્પેસના બ્રાન્ડ એમ્બેસેડર છે.
  • આ ડ્રોનનો ઉપયોગ સોલાર પેનલની સફાઈ, જંતુનાશક છંટકાવ, ઔદ્યોગિક પાઈપલાઈન નિરીક્ષણ, મેપિંગ, સર્વેક્ષણ, જાહેર જાહેરાત અને વિતરણ સેવા માટે કરવામાં આવશે.
MS Dhoni launches Made-in-India 'Droni' camera drone

Post a Comment

Previous Post Next Post