ભારતીય નેવી અને ઓમાનની રોયલ નેવી દ્વારા "નસીમ અલ બહર" (સમુદ્ર પવન) દ્વિપક્ષીય નૌકા કવાયત યોજવામાં આવી.

  • 19 થી 24 નવેમ્બર 2022 સુધી 6 દિવસ ચાલેલી આ કવાયત ઓમાનના દરિયાકાંઠે હાથ ધરવામાં આવી હતી તેમાં ત્રણ તબક્કામાં વ્યૂહાત્મક દરિયાઈ કવાયતનો પણ સમાવેશ થાય છે.
  • આ કવાયતમાં ભારત તરફથી મિસાઇલ સ્ટીલ્થ ફ્રિગેટ, INS ત્રિકંડ, ઓફશોર પેટ્રોલ વેસલ, INS સુમિત્રા અને મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ ડોર્નિયર અને ઓમાનનાં જહાજો અલ શિનાસ અને અલ સીબ જહાજોએ ભાગ લીધો હતો.
  • બંને દેશો વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય નૌકા કવાયત 1993 માં હાથ ધરવામાં આવી હતી જેના આ વર્ષે 30 વર્ષ પૂરાં થયાં છે.
13th bilateral naval exercise Naseem Al Bahr-2022

Post a Comment

Previous Post Next Post