બ્રિટનની નતાલી મેકગ્લોઈએ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું.

  • તેણી વિશ્વની પ્રથમ કવાડ્રપ્લેજીક રેસિંગ ડ્રાઈવર તરીકેનું લાયસન્સ મેળવી આ રેકોર્ડ કર્યો.
  • કવાડ્રપ્લેજીક એટલે જેઓનું શરીર ગરદનથી નીચે પેરાલીસિસ ધરાવે છે.
  • બ્રિટનમાં આ પ્રકારનું રેસિંગ લાયસન્સ ધરાવનાર તે પ્રથમ વ્યક્તિ બની.
British pilot is the first female quadriplegic racing driver ever

Post a Comment

Previous Post Next Post