IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022 પ્રકાશિત કરવામાં આવ્યું.

  • જેમાં ટોપ 5માં પ્રથમ ક્રમે 10,94,400 કરોડની સંપતિ સાથે ગૌતમ અદાણી અને પરિવાર, બીજા ક્રમે 7,94,700 કરોડ સાથે મુકેશ અંબાણી અને પરિવાર, ત્રીજા ક્રમે રૂ.2,05,400 કરોડ સાથે સાયરસ પૂનાવાલા અને પરિવાર, ચોથા ક્રમે 1,85,800 કરોડ સાથે શિવ નાદર અને 1,75,100 કરોડ સાથે રાધાકિશન દામાણી અને પરિવાર નો સમાવેશ થાય છે.
  • આ લિસ્ટમાં ટોપ 10માં 5 ગુજરાતીનો સમાંવેશ થાય છે જેમાં છઠ્ઠા ક્રમે 1,69,000 કરોડ સાથે વિનોદ શાંતિલાલ અદાણી અને ફેમિલી, નવમા ક્રમે રૂ. 1,33,500 કરોડ સાથે સન ફાર્માના દિલીપ સંઘવી અને દસમા ક્રમે 1,19,400 કરોડ સાથે ઉદય કોટક છે.
Hurun India IIFL Wealth Hurun India Rich List 2022

Post a Comment

Previous Post Next Post