ટેનિસ ખેલાડી કાર્લોસ અલકારાઝે 2022ની ATP નંબર વન ટ્રોફી મેળવી.

  • સ્પેનના ટેનિસ ખેલાડીને એટીપી અધ્યક્ષ એન્ડ્રીયા ગાઉડેન્ઝી દ્વારા ફ્રાન્સની રાજધાનીમાં પેરિસ માસ્ટર્સ ટુર્નામેન્ટમાં ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
  • ATP મેન્સ સિંગલ્સમાં કાર્લોસ 28મો ખેલાડી બન્યો જેને આ ટ્રોફી મેળવી હોય.
Carlos Alcaraz

Post a Comment

Previous Post Next Post