વન ડે ઇતિહાસની સૌપ્રથમ વિકેટ લેનાર એલન થોમ્પનસનનું 76 વર્ષની વયે નિધન.

  • તેઓ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં ફાસ્ટ બોલર હતા.
  • તેઓએ 5 જાન્યુઆરી, 1971ના રોજ મેલબોર્નમાં યોજાયેલ પ્રથમ વનડેમાં પ્રથમ વિકેટ લીધી હતી.
  • તેઓએ 44 ફર્સ્ટ ક્લાસમેચમાં 184 વિકેટ લીધી હતી.
Alan Thomson

Post a Comment

Previous Post Next Post