- તેઓ 43 વર્ષથી ટાટા સ્ટીલ સાથે જોડાયેલા હતા જૂન 2011માં ટાટા સ્ટીલના બોર્ડમાંથી નિવૃત્ત થયા હતા.
- તેઓ ભારતમાં ‘Steel Man of India’ તરીકે જાણીતા હતા.
- તેઓએ 1990ના દાયકાની શરૂઆતમાં ભારતના આર્થિક ઉદારીકરણ દરમિયાન ટાટા સ્ટીલને મોખરે લીડ કરી હતી અને ભારતમાં સ્ટીલ ઉદ્યોગના વિકાસ અને વિકાસમાં યોગદાન આપ્યું હતું.
- ભારત સરકારનો ત્રીજો એવો સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
- વર્ષ 2008માં ધાતુશાસ્ત્ર ક્ષેત્રમાં તેમની સેવા બદલ ભારત સરકાર દ્વારા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.