- ઇન્ડો-તિબેટીઅન બોર્ડર પોલીસ દ્વારા 20 નવા મોડ્યુલમાં જવાનોની ટ્રેનિંગ કરવામાં આવશે.
- આ ટ્રેનિંગનો ઉદ્દેશ્ય ભારત-ચીન સરહદ પર હથિયારો વિના પણ દુશ્મનનો મુકાબલો કરવાનો સરળ રહે તે છે.
- LAC પર બંને દેશોના જવાનોએ ફાયર આર્મ્સ વિના જ પેટ્રોલિંગ કરવાનો અને એક બીજા પર ગોળીબારના કરવાના સહમતી કરાર છે.