ભારતીય બાસ્કેટબોલ ફેડરેશન દ્વારા INBL શરૂ કરવાનો નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો.

  • ઇન્ડિયન નેશનલ બાસ્કેટબોલ લીગ (INBL) શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય બાસ્કેટ બોલ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદશન કરી શકે તેવો છે.
  • આ પ્રયોગથી ખેલાડીનો ટેમ્પરામેન્ટ, સ્કીલ, સ્ટેમિના અને ફિટનેસ વધશે.
  • આ માટે 5 એન્ડ 5 નેશનલ બાસ્કેટબોલ લીગ શરૂ કરવામાં આવશે.
  • જે હેઠળ દરેક ખેલાડી 45 દિવસમાં 15 મેચ રમી શકશે.
  • આ લીગ ઝોનવાઈઝ રમાડવામાં આવશે જેમ એક ટીમમાં 5 રાજ્યના ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે જેનો પ્રથમ રાઉન્ડ કેરળના કોચીનમાં યોજાશે.
  • બીજો રાઉન્ડ જયપુરમાં યોજાશે.
  • INBL માટે 6 ટીમ બનાવવામાં આવી છે જેમાં કોચ્ચિ ટાઈગર્સ, બેંગલુરૂ કિંગ્સ, ચંદીગઢ વોરિયર્સ, દિલ્હી એન્ડ ચેન્નાઇ હિટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • જેમાં એક ટીમમાં 12 ખેલાડી રહેશે અને 5 ખેલાડીને રમવાનો મોકો મળશે.
Indian National Basketball League

Post a Comment

Previous Post Next Post