- કેનેડાએ સ્પેનના માલાગામાં રમાયેલી ફાઈનલ મેચમાં 28 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 2-0થી પરાજય આપ્યો.
- 121 વર્ષ જૂની આ ટૂર્નામેન્ટમાં કેનેડા દ્વારા 109 વર્ષ બાદ પહેલીવાર આ ખિતાબ મેળવવામાં આવ્યો.
- ડેવિસ કપ એ પુરુષોની ટેનિસમાં રાષ્ટ્રીય ટીમો વચ્ચેની ટુર્નામેન્ટ છે.
- 2022 ડેવિસ કપ એ ડેવિસ કપની 110મી આવૃત્તિ છે.
- ભારત દ્વારા ત્રણ ડેવિસ કપ ચેમ્પિનશિપમાં શ્રેષ્ઠ પ્રદશન કરવામાં આવ્યું જેમાં 1966માં ભારત રનર અપ રહ્યુ હતું.
- વર્ષ 1974માં ભારત દક્ષિણ આફ્રિકા સામે ફાઇનલમાં હતું પરંતુ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સરકારના વિરોધને કારણે ભારતે દક્ષિણ આફ્રિકા સામે ફાઈનલ રમવાનું મોકૂફ કરતા આ મેચમાં ભારત રમી શક્યું નહોતું.
- આ સિવાય ભારત 1987માં પણ સ્વીડન સામે ફાઇનલમાં હતું જેમાં ભારતનો પરાજય થયો હતો.