- તેણે આ રેકોર્ડ વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં તેણે ઉત્તર પ્રદેશ સામેની મેચમાં બનાવ્યો જેમાં 159 બોલમાં તેને અણનમ 220 રન સાથે બેવડી સદીનો રેકોર્ડ પણ બનાવ્યો.
- લિસ્ટ-એ ક્રિકેટમાં એક ઓવરમાં 7 સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
- અગાઉ ભારતીય ક્રિકેટર યુવરાજસિંહ દ્વારા 2007 ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 છગ્ગા માર્યા હતા.