CDSCO દ્વારા ભારત બાયોટેકની "ઇન્ટ્રાનાસલ કોવિડ રસી- iNCOVACC" ના ઉપયોગને મંજૂરી આપવામાં આવી.

  • આ સાથે "iNCOVACC BBV154"એ વિશ્વની પ્રથમ કોવિડ રસી બની છે જે નાક દ્વારા આપવામાં આવશે જેને Intra-Nasal Covid Vaccine કહેવાય છે.
  • સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) દ્વારા આ રસીને કટોકટીની પરિસ્થિતિઓમાં નિયંત્રિત ઉપયોગ હેઠળ તમામ પુખ્ત વયના લોકો માટે પ્રાથમિક શ્રેણી અને વિષમ ડોઝ એમ બંનેને મંજૂરી આપવામાં આવી છે.
  • આથી ભારતમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને કટોકટીની સ્થિતિમાં તેનો ડોઝ નિયંત્રિત ઉપયોગ હેઠળ આપી શકાશે.
Bharat Biotech gets nasal vaccine nod for use as mix-match booster

Post a Comment

Previous Post Next Post