ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ બન્યો.

  • દેશમાં સ્ટીલના વપરાશમા માથાદીઠ સ્ટીલનો વપરાશ 57.8 કિલોગ્રામથી વધીને 78 કિલોગ્રામ થયો છે, જે છેલ્લા 8 વર્ષમાં 50 ટકાની વૃદ્ધિ છે.
  • ભારત વાર્ષિક 100 મિલિયન ટનથી વધીને લગભગ 150 મિલિયન ટન ઉત્પાદન કરે છે.
India Becomes the World’s Second Largest Producer of Steel

Post a Comment

Previous Post Next Post