લાન્સ નાઈક મંજુ ભારતીય સેનાની પ્રથમ મહિલા સ્કાય ડાઈવર બની.

  • લાન્સ નાઈક મંજુએ આ સિદ્ધિ હાંસલ કરવા માટે આસામના મિસામારી નજીકના ALH ડ્રોપ ઝોનમાં 10,000 ફૂટની ઊંચાઈએથી કૂદકો માર્યો.
  • લાન્સ નાઈક મંજુ 14 ડિસેમ્બર 2019ના રોજ ભારતીય સેનામાં જોડાઈ હતી.
Lance Naik Manju

Post a Comment

Previous Post Next Post