વિદ્યુત મંત્રાલય દ્વારા 'પાવર પોલિસી' હેઠળ પાંચ વર્ષ માટે કુલ 4500 મેગાવોટ પાવર ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું.

  • જેનો મુખ્ય ઉદ્દેશ્ય વીજ સંકટનો સામનો કરી રહેલા રાજ્યોને મદદ કરવાનો અને વીજ ઉત્પાદન પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરવાનો છે.
  • કેન્દ્ર સરકાર દ્વારા PFC કન્સલ્ટિંગ લિમિટેડને યોજનાની નોડલ એજન્સી બનાવવામાં આવી છે જેના માટે કંપનીએ 4500 મેગાવોટ પાવર સપ્લાય માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરશે.
  • આ યોજના હેઠળ આવતા વર્ષે એપ્રિલથી પાવર સપ્લાય કરવામાં આવશે.
Ministry of Power Launches Scheme for Procurement of Aggregate Power of 4500 MW for 5 Years

Post a Comment

Previous Post Next Post