ઇંગ્લેન્ડના ઇતિહાસમાં પ્રથમવાર ખ્રિસ્તીઓ લઘુમતીમાં મુકાયા!

  • તાજેતરમાં જ થયેલ વસ્તી ગણતરીમાં આ માહિતી સામે આવી છે જેમાં ખ્રિસ્તીઓ લઘુમતીમાં પહોંચી ગયા છે.
  • આ વસ્તી ગણતરી મુજબ ઇંગ્લેન્ડમાં મુસ્લિમોની વસ્તી 4.9%થી વધીને 6.5% તેમજ હિન્દુઓની વસ્તી 1.5% થી વધીને 1.7% સુધી પહોંચી છે. 
  • ઇંગ્લેન્ડ અને વેલ્સની વસ્તીના લગભગ 46.2% લોકો ખ્રિસ્તી છે જે એક દાયકા પહેલા 59.3% હતા. 
  • આ માહિતી મુજબ ઇંગ્લેન્ડમાં ધર્મનું પાલન કરતા અને શ્વેત લોકોની સંખ્યા પણ ઘટવા પામી છે.
Christians now a minority in England and Wales for first time

Post a Comment

Previous Post Next Post