- આ ફિલ્મ ડાઉન સિન્ડ્રોમથી પીડિત એક વ્યક્તિના સંઘર્ષ પર બનાવાઇ છે.
- આ પુરસ્કાર ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના 53માં સંસ્કણમાં અપાયો છે.
- આ ફિલ્મના નિર્દેશક પાયમ અસકંદરી છે જેમની આ ફિલ્મે આ પુરસ્કાર માટે પસંદ કરાયેલ 9 ફિલ્મોમાંથી આ પુરસ્કાર જીત્યો છે.
- તેઓએ નારગેસી સિવાય 'ધ ગુડ, ધ બેડ, ધ કોર્ની' તેમજ 'મોહે' જેવી પ્રસિદ્ધ ફિલ્મો પણ બનાવી છે.