WHO દ્વારા "મંકી પોક્સ" રોગનું નામ બદલીને "Mpox"કરવામાં આવ્યુ.

  • આ વર્ષની શરૂઆતમાં મંકીપોક્સનો ફેલાવા દરમ્યાન ઘણી જગ્યાએ જાતિવાદી અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે બાબત WHO સમક્ષ રજૂઆત કરતા આ નિર્ણય લેવામાં આવ્યો. આવી હતી.  
  • ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઑફ ડિસીઝ (ICD) હેઠળ, WHO રોગોના નામકરણ માટે જવાબદાર છે.
Monkeypox Disease Name Changed to Mpox by WHO


Post a Comment

Previous Post Next Post