- આ પ્રોજેક્ટ 1 ડિસેમ્બર, 2022થી Central Bank Digital Currency (CBDC) દ્વારા પાયલટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરાશે.
- આ કરન્સી એક ડિજિટલ ટોકન રુપે કામ કરશે જે લીગલ ટેન્ડર હશે.
- આ કરન્સી બેન્કોના માધ્યમથી જ ડિસ્ટ્રીબ્યૂટ કરવામાં આવશે તેમજ ગ્રાહકો તેની લેવડ-દેવડ ડિજિટલ વૉલેટ દ્વારા કરી શકશે.
- આ કરન્સીમાં લેવડ-દેવડ Person to person (P2P) અને Person to merchant (P2M) બન્ને રીતે કરી શકાશે.
- આ કરન્સીના પાયલટ પ્રોજેક્ટ માટે SBI, ICICI, Yes Bank અને IDFC First બેન્કની પસંદગી કરવામાં આવી છે.