Google 2022 ડૂડલ સ્પર્ધામાં ભારતના કોલકાતાના શ્લોક મુખર્જીના doodleને સ્થાન મળ્યું.

  • કોલકાતાના શ્લોક મુખર્જી "ઇન્ડિયા ઓન ધ સેન્ટર સ્ટેજ" નામના તેમના પ્રેરણાદાયી ડૂડલ માટે "Doodle For Google 2022 India"નો ખિતાબ મળ્યો.
  • Google દ્વારા દર વર્ષે નવી થીમ સાથે Google doodle સ્પર્ધા માટે ઑનલાઇન આયોજન કરવામાં આવે છે.
  • જેના વિજેતાની જાહેરાત ગૂગલ દ્વારા 14 નવેમ્બર રોજ કરવામાં આવે છે.
  • જેમાં સમગ્ર વિશ્વમાંથી વર્ગ 1-12 ના વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લઈ શકાય છે.
  • જીતનાર doodle ને google દ્વારા 24 કલાક માટે હોમ પેજ પર રાખવામાં આવે છે.
Shlok Mukherjee wins India’s 2022 Doodle for Google

Post a Comment

Previous Post Next Post