HomeCurrent Affairs ફોર્બ્સની વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર મહિલા એથ્લેટ્સ 2022 યાદીમાં ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ સામેલ. byTeam RIJADEJA.com -December 26, 2022 0 આ યાદીમાં પીવી સિંધુ 12મા સ્થાને છે અને તેણી ટોપ 25માં એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે. વર્ષ 2022 દરમિયાન, ટોચની 10 મહિલા એથ્લેટ્સમાંથી 8એ 10 મિલિયન ડોલર એટલે કે રૂ. 82.62 કરોડની કમાણી કરી છે, જે અગાઉના કોઈપણ વર્ષની સરખામણીમાં બમણી છે. Tags: Current Affairs Gujarati World Facebook Twitter