કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઉત્તરપ્રદેશના બે સ્થળોના નામ બદલવાની મંજૂરી આપી.

  • આ સ્થળોમાં ગોરખપુર જિલ્લામાં નગર પરિષદ 'મુંદેરા બજાર'નું નામ બદલીને 'ચૌરી-ચૌરા' અને દેવરિયા જિલ્લાના 'તેલિયા અફગાન' ગામનું નામ બદલીને 'તેલિયા શુક્લા' કરવામાં આવ્યું. 
  • કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રેલ્વે મંત્રાલય, પોસ્ટ વિભાગ અને સર્વે ઓફ ઈન્ડિયાની સંમતિ લીધા પછી કોઈપણ સ્થળનું નામ બદલવા માટે 'નો ઓબ્જેક્શનસર્ટિફિકેટ (NOC)' આપવામાં આવે છે.  
  • રાજ્યનું નામ બદલવા માટે સંસદમાં સાદી બહુમતી સાથે બંધારણીય સુધારો જરૂરી છે.
name change of two places in Uttar

Post a Comment

Previous Post Next Post