- આ દિવસ 6 ડિસેમ્બરના રોજ મનાવાય છે જ્યારે વર્ષ 1971માં બાંગ્લાદેશને પૂર્વ પાકિસ્તાનમાંથી અલગ કરાયો હતો.
- ભારત અને પાકિસ્તાનના આ યુદ્ધના અંતે બાંગ્લાદેશ નામના એક અલગ દેશનો જન્મ થયો હતો જે અગાઉ પૂર્વ પાકિસ્તાન નામથી પાકિસ્તાનનો જ એક ભાગ હતો.
- આ યુદ્ધ 16 ડિસેમ્બર, 1971ના રોજ પૂર્ણ થયું હતું જેમાં પાકિસ્તાનના જનરલ એ. એ. કે. નિઆઝીએ ભારતના જનરલ જગજીતસિંહ અરોરા સમક્ષ Instrument of surrender પર હસ્તાક્ષર કર્યા હતા.