- આ કેન્દ્ર મેઘાલય સરકાર તેમજ 'ટેક ઇગલ' નામના સ્ટાર્ટઅપ દ્વારા ભાગીદારીથી સ્થપાયું છે.
- આ યોજનાનો ઉદેશ્ય રાજ્યના લોકોની સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની છે.
- આ યોજના હેઠળ સૌપ્રથમ એક દર્દીને ડ્રોન દ્વારા દવાઓની ડિલિવરી ફક્ત 30 મિનિટમાં કરવામાં આવી હતી જે જગ્યાએ સડક માર્ગે દવાઓ પહોંચાડતા લગભગ 2.5 કલાકનો સમય લાગતો હતો.