મહારાષ્ટ્ર દિવ્યાંગ વિભાગ બનાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું.

  • મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા આ વિભાગની જાહેરાત આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ (3 ડિસેમ્બર)ના રોજ કરવામાં આવી છે. 
  • આ વિભાગ માટે 1,143 કરોડ રુપિયાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે તેમજ લગભગ 2000થી વધુ પદોનું પણ સર્જન કરવામાં આવશે. 
  • ઉલ્લેખનીય છે કે ગયા 29 નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર કેબિનેટ દ્વારા આ વિભાગના ગઠન માટે મંજૂરી અપાઇ હતી.
Maharashtra first state to have Divyang Welfare Department

Post a Comment

Previous Post Next Post