- તેણીએ આ મેડલ 200 કિ.ગ્રા. વજન ઉઠાવીને જીત્યો છે.
- આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ ચીનની જિયાંગ હુઇહુએ 206 કિ.ગ્રા. વજન ઉઠાવીને જીત્યો હતો.
- આ સ્પર્ધાનો બ્રોન્ઝ મેડલ ચીનની જ ખેલાડી હોઉ ઝિહુઇએ જીત્યો હતો.
- અગાઉ વર્ષ 2017માં મીરાબાઇ ચાનુએ આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.