- તેણે સ્પેન ખાતે ચાલી રહેલ એલોબ્રેગેટ ઓપન ટૂર્નામેન્ટ દરમિયાન 2,500 ELO અંક પ્રાપત કરી આ ખિતાબ મેળવ્યો છે.
- મિત્તલે વર્ષ 2021માં પોતાનો પ્રથમ ગ્રાન્ડમાસ્ટર માપદંડ મેળવ્યો હતો ત્યારબાદ અનુક્રમે વર્ષ 2021 અને 2022માં બીજો અને ત્રીજો માપદંડ પૂર્ણ કર્યો હતો.
- તે ભરત સુબ્રમણ્યમ, રાહુલ શ્રીવાસ્તવ, વી પ્રણવ વી અને પ્રણવ આનંદ બાદ 2022માં ગ્રાન્ડમાસ્ટર ખિતાબ મેળવનાર પાંચમો ભારતીય છે.